બોલિવૂડ / કંગના રનૌતે જયલલિતાને અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ, જોઇ લો તસવીરો

Kangana Ranaut pays tribute to Jayalalithaa in a unique way

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે અને ખેડૂત આંદોલનને લઇને કરેલી ટ્વિટ બાદ લોકો સાથે તે વિવાદમાં ઉતરી ગઇ છે. આ વિવાદ વચ્ચે તેણે ફિલ્મ થલાઇવીના સેટ પરથી કેટલીક તસવીર શૅર કરી હતી જે સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો થકી તેણે તામિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ