બૉલીવુડ / કરણ જોહર પર કંગનાની સર્જીકલ સ્ટ્રાઈક, કહ્યું ઘરમાં ઘૂસીને મારેલો એ યાદ છે ને, મારા લીધે થયો પોપ્યુલર

Kangana Ranaut On Karan Johar: Kangana Ranaut reminds Karan Johar of his episode of Koffee with Karan,

કંગના રનૌતે ઇંસ્ટા સ્ટોરી શેર કરતાં કરણ જોહરને કોફી વિથ કરણની પહેલી સિજનના એ એપિસોડની યાદ કરાવી જેમાં કરણે કંગનાને તેના શોમાં ઇન્વાઇટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ