નિવેદન / અનિલ દેશમુખના રાજીનામા પર બોલી કંગના : 'સ્ત્રીનું અપમાન જે કરે છે તે...'

kangana ranaut on anil deshmukh's resignation

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત તેના નિવેદનો માટે જાણીતી છે, હવે કંગના રાનૌતે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખના રાજીનામા બાદ તેના પર નિશાન સાધ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ