રિયાલિટી શો / કંગનાના Lock Upp માટે કેદીઓએ લીધી મસમોટી રકમ, મુનવ્વર અને સારાની ફી સાંભળીને ચોંકી જશો

kangana ranaut nisha rawal karanvir bohra sara khan charging fees per week

લૉક અપ એક રિયાલિટી શો છે, જ્યાં સેલિબ્રિટી સ્પર્ધકોને 72 દિવસો માટે ક્વીન કંગના રનોતની જેલની અંદર બંધ કરી દેવામાં આવ્યાં છે. શોને બે અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે. ખેલ દરરોજ રસપ્રદ થઇ રહ્યો છે. જેલમાં લોકોના પોતપોતાના મત છે, જેના કારણે ચર્ચા અને લડાઈ-ઝગડા થઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ