બોલિવૂડ / કંગનાએ હવે આલિયા ભટ્ટની ઉડાવી મજાક, 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ને લઈને કહ્યું- નાનું બાળક બન્યું ગેંગસ્ટર

Kangana Ranaut mock alua bhatt and her gangubai kathiawadi as chhota bachcha as gangster

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના બેબાક નિવેદનો અને નિર્ભયતા માટે પણ જાણીતી છે. ત્યારે હાલમાં જ તેણે આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ