અટકળો / બોલિવૂડની 'ઝાંસી કી રાની' ઉતરશે ચૂંટણી મેદાનમાં!, ભાજપ આ સીટ ઑફર કરે તેવી ચર્ચાઓ

kangana ranaut likely to contest loksabha elections on bjp symbol know the details of her political career

ભાજપ બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનોતને ચૂંટણી લડાવવા જઇ રહ્યું છે. બોલીવુડની ઝાંસીની રાનીને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પર ઉમેદવાર ઘોષિત કરી શકાય છે. આ બેઠક ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માના નિધન બાદ ખાલી પડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ