બોલિવૂડ / ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કંગના બહેન રંગોલી સાથે મુંબઈથી મનાલી જવા રવાના થઈ

kangana ranaut leaves mumbai heading to manali bmc office demolition

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત મુંબઈથી મનાલી જઈ રહી છે. બહેન રંગોલી પણ કંગનાની સાથે છે. મુંબઈ એરપોર્ટ પર કંગના માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કંગના થોડીવારમાં મનાલીની ફ્લાઈટ પકડશે. એરપોર્ટ પર 45-50 સીઆઈએસએફના જવાનો કંગનાની સુરક્ષા માટે તહેનાત જોવા મળ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x