ફટકાર / બરાબરની ફસાઈ કંગના રણૌત: હવે કોર્ટમાં થવું પડશે હાજર, જાવેદ અખ્તરની માંગ વોરંટ જાહેર કરો

kangana ranaut javed akhtar defamation case 4 july 2022 court

કોર્ટે કંગના રનોતને જાવેદ અખ્તર માનહાનિ કેસમાં 4 જુલાઈએ હાજર થવા માટે આદેશ કર્યો છે. જો કંગના આ દિવસે મુંબઈ કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો તેની સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ