ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નોટિસ / ખેડૂત આંદોલન પર ટ્વિટ કરીને મુશ્કેલીમાં ફસાઈ કંગના રનૌત, મોકલવામાં આવી કાયદાકીય નોટિસ

kangana ranaut in legal trouble with tweet on farmers movement legal notice

દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના એક સભ્યએ બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌતને ખેડૂતોના પ્રદર્શનની વિરુદ્ધ તેની ટ્વિટ પર કાયદાકીય નોટિસ મોકલી છે. આ ટ્વિટમાં સીધી રીતે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ