બોલિવૂડ / બોલિવૂડ ક્વિન કંગના રનૌતના દાદા બ્રહ્મચંદ રનૌતનું થયું નિધન, એક્ટ્રેસે આપી જાણકારી

kangana Ranaut Grandfather Braham Chand Ranaut Passed Away

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના દાદા બ્રહ્મચંદ રનૌતનું લાંબી બીમારી બાદ સોમવારે તેમનું નિધન થઈ ગયું. કંગનાના દાદાનું નિધન થયું ત્યારે તે ત્યાં હાજર નહોતી. એક્ટ્રેસે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ