બોલિવૂડ / કંગનાને મળી વકીલ તરફથી રેપની ધમકી, શું હશે હવે પંગા ક્વિનનો જવાબ? 

Kangana Ranaut gets rape threat from Odisha lawyer

બોલિવૂડની પંગા ક્વિન કંગનાએ પંગો લઇ જ લીધો છે ત્યારે દેશવાસીઓના મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. હાલમાં જ કંગનાને ઓડિસાના એક લૉયર દ્વારા રેપની ધમકી મળી છે. કંગનાએ આ મુદ્દે કોઇ પ્રતિસાદ આપ્યો નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ