બોલિવૂડ / પાર્ટીમાં બધાની સામે આ વ્યક્તિને વારંવાર KISS કરતી જોવા મળી કંગના, સોશિયલ મીડિયા પર VIDEO વાયરલ

kangana ranaut gets cozy at party with shivam

કંગના રનૌત હાલમાં જ સેલેબ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ પાર્ટીમાંથી કંગના એક વ્યક્તિને વારંવાર કિસ કરતી હોવાનો વીડિયો સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ