બોલિવૂડ / સુપર હોટ દેખાતી કંગનાની હાલની હાલત જોઈને ઓળખી નહીં શકો, 20 કિલો વજન વધ્યા બાદ દેખાય છે આવી

Kangana Ranaut Gain 20 kilos for Thalaivi

કંગના રનૌત અત્યારે તેની અપકમિંગ ફિલ્મ થલાઈવી માટે સખત મહેનત કરી રહી છે. ફિલ્મની કહાની જયલલિતાના જીવન પર આધારિત છે. તમિલનાડુના પૂર્વ સીએમના રોલમાં પરફેક્ટ દેખાવા માટે કંગનાએ 20 કિલો સુધી વજન વધાર્યું છે. આ વાત કંગનાએ પોતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જણાવી છે. જેમાં એક્ટ્રેસે પોતાનું વજન ચેક કરતી દેખાઈ રહી છે. વજન વધ્યા બાદ હવે કંગનાનું વજન 70 કિલો થઈ ગયું છે. વધેલાં વજનની અસર કંગનાના ફેસ પર જોઈ શકાય છે. 5.5 હાઈટ પ્રમાણે કંગનાનું વજન ઘણું વધી ગયું છે. ચાલો જાણી હવે કેવી દેખાય છે કંગના.

બ્રેકિંગ ન્યૂઝ