બોલીવુડ / બોક્સ ઓફિસ પર ન ચાલ્યો કંગનાનો જાદુ: ધડામ થઈ ગઈ 'ધાકડ', કલેક્શન જાણીને ચોંકી જશો

Kangana Ranaut dhaakad movie did not work at the box office

બોલીવુડની બે ફિલ્મો કંગનાની ધાકડ અને કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 2 તારીખ 20 મે નાં રોજ બોક્સ ઓફીસ પર ટકરાઈ છે જેમાં ધાકડ ફિલ્મ ફ્લોપ જતી દેખાઈ રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ