સાચે ? / 'ઇમરાન નામના વ્યક્તિને ડેટ કરીને કંગના દીદી લવ જેહાદ...' બોલીવૂડના આ ખાને એક્ટ્રેસનો ભાંડો ફોડ્યો!

kangana ranaut date a muslim guy said by KRK

બોલીવૂડમાં કોઇ પણ મુદ્દો ચર્ચામાં આવે એટલે કથિત ફિલ્મ ક્રિટીક કમાલ આર ખાન તેની એક્સપર્ટ ટિપ્પણી આપી જ દે છે. હાલમાં જ તેણે કંગના રણૌત પર ટિપ્પણી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ