બોલિવૂડ / ફિલ્મ 'જલીકટ્ટૂ'ને ઓસ્કરમાં એન્ટ્રી મળતાં ભડકી કંગના રનૌત, બોલિવૂડ પર સાધ્યું નિશાન

kangana Ranaut Congratulate Jallikattu And Took A Dig At Movie Mafia

કંગના રનૌત આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. કંગના તેના બેબાક નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. તેના નિવેદનોને કારણે ઘણીવાર કોન્ટ્રોવર્સીનું કારણ પણ બને છે. ત્યારે બુધવારે તેણે મલયાલમ ફિલ્મ જલીકટ્ટૂને ઓસ્કર્સમાં એન્ટ્રી મળતા અભિનંદન પાઠવ્યા અને મૂવી માફિયા પર નિશાન સાધ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ