બોલિવૂડ / સફાઈ દરમ્યાન કંગનાના કબાટમાંથી નીકળ્યું એવું કે જોઈને સૌ કોઈ દંગ

Kangana Ranaut cleaning sandals on the last day of 2020, shared this picture on twitter

2020ને બાય બાય કહીને 2021નું સ્વાગત કરવા માટે બધાં તૈયાર છે. બધાં પોતાની રીતે નવું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યાં છે. પરંતુ એક બોલિવૂડ હસ્તી એવી છે જે પાર્ટ અને આઉટિંગ છોડીને ઘરની સફાઈમાં લાગી ગઈ છે અને એ છે કંગના રનૌત. બોલિવૂડ ક્વિન કંગના તેના અલગ અંદાજ અને સ્ટાઈલ માટે જાણીતી છે. કંઈક એવો જ અંદાજ અત્યારે પણ જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ