વિવાદ / કંગનાના પ્રહારો : બોલિવૂડની આ 2 દિગ્ગજ એક્ટ્રેસિસને કહી બી-ગ્રેડ, તો સામે આવ્યો સણસણતો જવાબ

kangana ranaut calls taapsee pannu a b grade actress reacted to it

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મને લઈને વિવાદ સર્જાયો છે. આના કારણે ઘણાં સેલેબ્સ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે અને આરોપોનો શિકાર થઈ રહ્યાં છે. ત્યારે બેબાક કંગના રનૌત પણ આ મામલે પોતાના નિવેદનો આપી રહી છે. તો હવે હાલમાં જ તેણે એક ટીવી ઈન્ટરવ્યૂમાં તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કર પર નિશાન સાધ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ