બોલિવૂડ / કંગનાએ ભાઈની મહેંદી સેરેમનીમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વાયરલ થઈ રહ્યો છે ફંક્શનનો વીડિયો

Kangana Ranaut burns the dance floor at her brother Akshts Mehendi ceremony video viral

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત કોઈને કોઈ કારણથી હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે અત્યારે કંગના તેના ભાઈના લગ્નમાં વ્યસ્ત છે. તેના બે ભાઈઓના લગ્ન છે અને તેમના લગ્નના વિવિધ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. આજે તેના ભાઈ અક્ષતની મેંહદીની સેરેમની છે. કંગનાએ ફંક્શનમાં ખૂબ ડાન્સ પણ કર્યો, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ