બોલિવૂડ / કંગનાએ બ્રાલેટમાં શેર કરી એવી બોલ્ડ તસવીરો કે જોઈને યુઝર્સ ભડક્યા, કહ્યું- બીજાને જ્ઞાન આપે છે અને પોતે...

kangana ranaut brutally trolled for her jaw dropping look in white bralette

બોલિવૂડની પંગા ક્વીન કોઈને કોઈ કારણથી હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ કંગનાએ એવો ડ્રેસ પહેરીને તસવીરો શેર કરી કે લોકો ભડક્યા અને તેને ખરાબ રીતે ટ્રોલ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ