ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટ્વિટર વૉર / કંગના રનૌતે બિગ બોસ ફેમ હિમાંશીને કરી દીધી બ્લોક તો એક્ટ્રેસે કહી દીધી મોટી વાત 

kangana ranaut blocked himanshi khurana

બિગબોસની એક્સ કન્ટેસ્ટન્ટ હિમાંશી ખુરાનાને કંગના રનૌતે ટ્વિટર પર બ્લોક કરી દીધી છે. કંગનાએ ખેડૂત આંદોલનને લઇને એક ટ્વિટ કર્યુ હતું જેની હિમાંશીએ નિંદા કરી હતી. જે બાદ કંગનાએ હિમાંશીને બ્લોક કરી દીધી હતી. હવે હિમાંશીએ તે સ્ક્રિનશૉટ લઇને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ