નિવેદન / કંગના રનૌતે હવે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેને લઈને કર્યુ ચોંકાવનારું ટ્વિટ, મચ્યો ખળભળાટ

kangana ranaut attacks aditya thackeray

કંગના રનૌત હવે લડી લેવાના મૂડમાં છે. મુંબઇ પહોંચ્યા બાદ તે ટ્વીટ મારફતે મહારાષ્ટ્ર સરકાર પર આક્રમક પ્રહાર કરી રહી છે અને ગઇકાલે તેણે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે હવે કંગનાએ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ