પ્રતિક્રિયા / કંગના ભડકી, કહ્યું મારી જગ્યાએ શ્વેતા અને સુશાંતની જગ્યાએ અભિષેક હોત તો પણ તમે આવું જ કહ્યું હોત?

kangana ranaut asks jaya bachchan what if it was shweta or abhishek

કંગના રનૌત સતત ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર બેબાકીથી પોતાની વાત રાખે છે. હવે તેણે એક એવી ટ્વિટ કરી છે જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ