બોલિવૂડ / કંગનાની માતાએ ઉદ્ધવ સરકારનો લીધો ઉધડો, કહ્યું- મારી દીકરી મુંબઈમાં જ રહેશે અને આ ડરપોક....

kangana ranaut asha ranaut exclusive interview office demolish uddhav government

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને જીવનું જોખમ છે. આ દાવો કંગનાની માતા આશા રનૌતે કર્યો હતો. શુક્રવારે એક ઈન્ટરવ્યૂમાં ખાસ વાતચીતમાં આશા રનૌતે ઉદ્ધવ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, શિવસેના ડરપોક અને કાયર છે. આ સાથે જ આશા રનૌતે કંગનાને વાય કેટેગરી સુરક્ષા આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ