મોબ લિંચિંગ પર રાજકારણ / PMને પત્ર લખનાર 49 દિગ્ગજો સામે 61 હસ્તિઓએ ખુલ્લો પત્ર લખી જવાબ આપ્યો

kangana ranaut among 61 personalities write open letter selective outrage

મોબ લિંચિંગ પર 49 હસ્તીઓએ મોદી સરકારને લખેલા લેટરના જવાબમાં હવે 61 હસ્તીઓએ ખુલ્લો પત્ર લખ્યો છે. આ લેટર પર 61 હસ્તીઓએ સહી કરી છે. એમને પૂછ્યું કે જ્યારે આદિવાસીઓને માઓવાદીનો નિશાનો બનાવે છે ત્યારે આ ચુપ કેમ રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ