મનોરંજન / કંગના રણૌતને પણ ગમી ગઈ પઠાન: વખાણ કરતાં કહ્યું, આવી ફિલ્મો ચાલવી જ જોઈએ, શાહરુખનું ન લીધું નામ

Kangana Ranaut also liked Pathan praised and said such films must continue

ફિલ્મ પઠાનને લઈને શાહરૂખ ખાનનું નામ લીધા વગર એક્ટ્રેસ કંગના રણૌતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ કહ્યું- પઠાન સારૂ પ્રદર્શન કરી રહી છે. આ પ્રકારની ફિલ્મો ચાલવી જોઈએ. 

બ્રેકિંગ ન્યૂઝ