બોલિવૂડ / પંગા'નો ફર્સ્ટ લુક આઉટ, કંગનાની બહેને શેર કરી તસવીર, આવા અવતારમાં દેખાશે કંગના

Kangana Ranaut all set to play a mother again in Film Panga

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા કેટલાય સમયથી અલગ-અલગ પ્રકારના રોલ નિભાવી રહી છે અને તેની જબરદસ્ત છાપ છોડી રહી છે. હાલમાં જ જયલલિતાની બાયોપિક 'થલાઈવી'નું ટ્રેલર લોન્ચ થયું હતું, ત્યારે હવે તેની અન્ય અપકમિંગ ફિલ્મ 'પંગા'નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ