વિવાદ / કંગનાની જીભ લપસી : પંજાબી અભિનેતાને કહ્યું બહુ ઉછળીશ નહીં, હું કંગના રણૌત છું તારા જેવાની...

kangana diljit twitter war over farmer protest

દેશની રાજધાની દિલ્હીમાં ખેડુતોનો વિરોધ ચાલુ હોવાથી અભિનેત્રી કંગના રણૌત પણ ખુલ્લેઆમ આ મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરી રહી છે. કંગના એટલી હદે સક્રિય થઈ ગઈ છે કે તેની કેટલી ટ્વીટ્સથી હોબાળો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ