દુ:ખદ / મુંબઈના દિગ્ગજ વિકેટકીપર અને બેટ્સમેનનું નિધન, IPL પહેલાં ભારતીય ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

kanga league giant mehli irani passes away

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હવે માત્ર એકાદ અઠવાડિયા કરતા પણ ઓછો સમય રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ