રાજકારણ / આવતીકાલે ગુજરાતના આ ધારાસભ્ય સહિત 2 મોટા નેતા કોંગ્રેસમાં જોડાશે, રાહુલ ગાંધી રહેશે હાજર

Kanaya Kumar and Jignesh Mewani will join the Congress tomorrow

આવતી કાલે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે. જેમા રાહુલ ગાંધીની સામેજ તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ