પંચમહાલ / યુરિયા ખાતર અને તેલથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ, સરપંચના દીકરાનો કાળો કારોબારનો પર્દાફાશ

kanaiya dairy fertilizer milk scam shahera Panchmahal gujarat

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ શહેરા નગરપાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પાલિકાના ફૂડ અને સેફ્ટી વિભાગને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવતા શહેરાના મુખ્ય બઝારમાં કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દ્વારા સફેદ દૂધનો કાળો કારોબાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ