બોલિવૂડ / સુશાંતના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તું કરતી હતી તેની બહેન નહીં, વોટ્સએપ ચેટ જોઈ રિયા પર ભડકી ટીવી એક્ટ્રેસ

kamya punjabi blasts on rhea chakraborty

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ તેનો પક્ષ મુક્યો થે. કામ્યાનું માનવું છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સુશાંતના ક્રેડિટ કાર્ડ યુઝ કરતી હતી. રિયાએ શનીવારે સુશાંત સાથે થયેલી ચૅટના સ્ક્રિનશૉટ શૅર કર્યા હતા જેમાં સુશાંતનું કહેવું હતું કે તેની બહેન પ્રિયંકા તેને રિયા વિરુદ્ધ ભડકાવતી હતી. આ વાત પર કામ્યા પંજાબીએ રિએક્ટ કર્યુ છે અને કહ્યું છે કે ભાઇ બહેનમાં ઝઘડા થવા નોર્મલ વાત છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x