ધરપકડ / કમલેશ તીવારીના હત્યારાઓ લખનઉ જવા રવાના

Kamlesh Tiwari murder case up police in Gujarat for accused

છેલ્લા અઠવાડિયાથી બહુ ચર્ચીત કમલેશ તીવારી હત્યા કેસમાં ગઈકાલે બંને આરોપીઓ રાજસ્થાન ગુજરાતની સરહદેથી ગુજરાત ATSએ ઝડપી પાડ્યા છે. યુપી પોલીસ આજે બંનેને લખનઉ લઈ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ