હત્યાકાંડ / કમલેશ તિવારી હત્યા મામલે મળ્યા મહત્વપૂર્ણ પુરાવા, પરિવારજનોએ કરી CM યોગી સાથે મુલાકાત

kamlesh tiwari murder case important clues found family members met cm yogi

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) હાલમાં જ લખનઉમાં માર્યા ગયેલા હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી (Kamlesh Tiwari) ના પરિવારજનોની સાથે રવિવારે મુલાકાત કરી. સત્તાવાર સૂત્રોએ બતાવ્યું કે મુખ્યમંત્રીએ પોતાના નિવાસ પર તિવારીની માતા કુસુમા, પત્ની કિરણ તિવારી અને તેમના પુત્રની મુલાકાત કરી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x