અટકાયત / લખનઉમાં કમલેશ તિવારી હત્યાનો રેલો સુરતની ધરતી સુધી પહોંચ્યો, 3ની અટકાયત, શું છે ગુજરાત કનેકશન?

kamlesh tiwari murder case 3 detained from surat by police lucknow

કમલેશ તિવારીની હત્યાનો રેલો છેક સુરત સુધી પહોંચ્યો છે. સુરતમાંથી મીઠાઈનું બોક્સ લાવવામાં આવ્યુ હતુ જેમાં હથિયાર લાવવામાં આવ્યા હતા. લખનઉ પોલીસે આ અંગે સુરત ક્રાઈમબ્રાન્ચને જાણ કરી હતી. જો કે ATSએ 2017માં જ કમલેશ તિવારીની હત્યાનું ષડયંત્ર થઈ રહ્યુ હોવાની માહિતી આપી દીધી હતી. આ અંગે સેન્ટ્રલ એજન્સીને પણ જાણ કરવામાં આવી હતી કે કમલેશ તિવારી  ISISના આતંકવાદીઓના નિશાના ઉપર છે. આ અંગે ગુજરાત પોલીસ અને ATSએ 3 શખ્સની અટકાયત કરી છે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ