હત્યાકાંડ / કમલેશ તિવારીની હત્યાનાં આરોપીઓ પાક. ભાગી જવાની ફિરાકમાં ....

Kamlesh Tiwari killers may be run away in pakistan

હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ બે મુખ્ય આરોપી શેખ અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીન અહેમદ ઉર્ફે ફરીદ હજુ પણ પોલીસની પકડમાં નથી આવ્યો. પોલીસને આશંકા છે કે આ બંને આરોપીઓ સરહદ પાર કરીને પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ