વારાણસી / કમલેશ તિવારીની માતા PM મોદી પર ભડક્યાં કહ્યું શું મોદી શંકર છે? ભગવાન છે?

Kamlesh Mother Got Angry On Hearing PMs Name While Asthi Visarjan Of Kamlesh Tiwari

હિંદુ સમાજવાદી પાર્ટીના નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા બાદ તેમના અસ્થિને લઈને તેમની માતા અને નાનો દીકરો ગંગા કિનારે વારાણસી પહોંચ્યા. આ સમયે કમલેશ તિવારીની માતાએ એક વાર ફરી યોગી સરકારની સાથે પીએમ મોદી પર પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ