બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કામિકા એકાદશી પર સર્જાશે ત્રણ શુભ યોગ, મકર સહિત ચાર રાશિના જાતકોને કરશે માલામાલ

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ / કામિકા એકાદશી પર સર્જાશે ત્રણ શુભ યોગ, મકર સહિત ચાર રાશિના જાતકોને કરશે માલામાલ

Last Updated: 07:34 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણ મહિનાની પહેલી એકાદશી દરમિયાન આ 5 રાશિના લોકો પર ધનવર્ષા થશે. કમિકા એકાદશીએ થનાર 3 યોગના કારણે આ રાશિના લોકોને ભાગ્યશાળી બનવાનો અવસર પ્રાપ્ત થશે. શ્રાવણ મહિનાની પ્રથમ એકાદશી 31 જુલાઇના રોજ આવશે. જે શ્રાવણ કૃષ્ણની કામિકા એકાદશી છે. આ વર્ષે કામિકા એકાદશીએ ત્રણ મોટા શુભ યોગ થશે. હિંદુ પંચાંગના આધારે આ દિવસે સર્વાર્થસિદ્ધિ, શિવ વાસ અને ધ્રુવ યોગ થશે. જેના કારણે આટલી 4 રાશિના લોકોને ભાગ્યશાળી બનવાનો અવસર મળશે. આવો જાણીએ કોઇ બનશે ભાગ્યશાળી.

1/4

photoStories-logo

1. વૃષભ

આ રાશિ ધારકોને કરિયરમાં મોટી સફળતા મળવાના અણસાર છે. અટકી ગયેલ તમામ કાર્યો ઝડપથી પૂર્ણ થશે. અનાજ-કઠોળ પણ વધશે. ઉપરાંત કોઈ જગ્યાએથી અટકેલા પૈસા મળી શકે છે. આવકના સ્ત્રોત એક થી વધારે થઇ શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સિંહ

સિંહ રાશી ધારકોને ધંધા નોકરીમાં સારા પરિણામો મળશે. વ્યાપારીઓ માટે પણ શ્રાવણ મહિનામાં સારા સંકેતો મળી રહ્યા છે. ઉપરાંત તમારી આવક વધશે, તથા સંપત્તિમાં ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. મકર

મકર રાશિ ધારકોને અચાનક ધન પ્રાપ્તિ થવાની સંભાવનાના યોગ છે. જો તમે ઇનવેસ્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય આપના માટે સારામાં સારો છે. કરિયરમાં સારું પરિવર્તન આવશે. અને દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. ચિંતા-ટેન્શનથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. મીન

મીન રાશિવાળા લોકોને ધન ધાન્યની પ્રાપ્તિ થશે. પરિવારમાં શુભ કાર્યો પૂર્ણ થશે. પરિવારજનોની મદદથી કોઇ મહત્વનું અથવા અટકી ગયેલા કાર્ય પૂર્ણ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope zodiac sign Kamika Ekadashi

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ