રેકોર્ડ બ્રેક / 52 વર્ષના આ માણસે માઉન્ટ એવરેસ્ટ પર કરી બતાવ્યું એ કામ જે આજ સુધી કોઈ નથી કરી શક્યું, તોડી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ

kami rita sherpa created history by climbing the mount everest

નેપાળનાં કામી રીતા શેરપાએ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. 2022માં વિશ્વના સૌથી ઊંચા શિખરનું પ્રથમ વસંત ચઢાણનો રેકોર્ડ તેમણે બનાવ્યો છે. જાણો વિગતવાર

બ્રેકિંગ ન્યૂઝ