લોકોને આશા હતી કે ઑલમ્પિકમાં ભારતનું નામ રોશન કરશે તેણે આપ્યો ઝટકો, ટ્રાયલ માટે કર્યો ઈન્કાર | kambala jockey srinivas gowda refuses to undergo sai trials

કર્ણાટક / લોકોને આશા હતી કે ઑલમ્પિકમાં ભારતનું નામ રોશન કરશે તેણે આપ્યો ઝટકો, ટ્રાયલ માટે કર્યો ઈન્કાર

kambala jockey srinivas gowda refuses to undergo sai trials

ભેંસની પરંપરાગત દોડ (કમ્બાલા)માં શાનદાર પ્રદર્શન કરીને સોશિયલ મીડિયા પર છવાઇ જનાર દોડવીર શ્રીનિવાસ ગૌડાએ બેંગલુરુ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) માં ટ્રાયલ આપવાથી ઇનકાર કરી દીધો છે. કર્ણાટકના ગૌડાએ આ કોમ્પિટિશન દરમિયાન માત્ર 13.62 સેકન્ડમાં 142.50 મીટરની દોડ લગાવી જે બાદથી એમ દાવો કરવામાં આવ્યો કે તેઓએ માત્ર 9.55 સેકન્ડમાં 100 મીટરનું અંતર પૂર્ણ કર્યું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ