PM Modi US Visit / PM મોદી સાથે મુલાકાત દરમિયાન કમલા હેરિસે પાકિસ્તાનને કહ્યું એવું કે ઈમરાન ખાનની ઊંઘ હરામ થઈ જશે

kamala harris during PM Modi Visit said pakistan is epicenter of terrorism organisation

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે જ્યાં તેમણે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાતચીત કરી હતી અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો છેડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ