અમેરિકા / ભારતીય મૂળના ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસ ચૂંટણી નહીં લડે: પ્રચાર બંધ કર્યો

Kamala Harris drops out of US presidential race as approval rating slumps

કેલિફોર્નિયાના ભારતીય મૂળના ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસે વર્ષ ૨૦૨૦માં અમેરિકન પ્રમુખપદ માટે યોજાનારી ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતીય મૂળના ૫૫ વર્ષીય કમલા હેરિસે જાહેરાત કરી હતી કે, તેઓ પોતાનું ચૂંટણી પ્રચાર અભિયાન સમાપ્ત કરી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ