Video / KRKના ઘરમાં ઘૂસ્યો ચોર, CCTV ફૂટેજ શેર કરીને કહ્યું-ચોર તિજોરી ખાલી કરીને થઈ ગયો ફરાર

Kamal Rashid Khan has been robbed share video as proof

સલમાન ખાનની રાધે ફિલ્મનું રિવ્યૂ કરીને ચર્ચામાં આવેલા કમાલ ખાનના ઘરે ચોરી થઈ છે. તેણે સીસીટીવી ફૂટેજ શેર કરીને કહ્યું-ચોર બધી રકમ લઈને ભાગી ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ