બેન્ક ફ્રોડ કેસ / કમલનાથના ભત્રીજા રતુલ પુરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

kamal naths nephew ratul puri was sent to tihar jail in judicial custody

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરીને 354 કરોડના બેન્ક ફ્રોડ મામલામાં EDની રિમાન્ડ પૂર્ણ થવા પર દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે મંગળવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ