નિવેદન / હિન્દી વિવાદ મામલે કમલ હાસને કહ્યું, કોઇ 'શાહ' ન તોડી શકે, 1950નું આ વચન

kamal hassan hindi language amit shah tamil vs hindi south india

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશની રાષ્ટ્રભાષા પર આપેલા નિવેદન બાદ રાજનીતીમાં ઘમાસાણ સર્જાયું છે. શાહના નિવેદન પર સૌથી બુલંદ અવાજ દક્ષિણથી આવી રહ્યો છે. હવે સાઉથના સુપરસ્ટાર અને રાજનેતા કમલ હાસને આ મામલે ટ્વિટ કરી કહ્યું કે, દેશમાં એક ભાષાને થોપી શકાય નહીં, જો એવું થાય છે તો તેના પર મોટુ આંદોલન થશે. 

બ્રેકિંગ ન્યૂઝ