પ્રતિક્રિયા / કમલ હસને કહ્યુ, મુંબઈમાં બાંદ્રાની ભીડ ટાઈમ બોમ્બ, બાલ્કની સરકાર ગ્રાઉન્ડ પર જુએ નહીંતર..

Kamal Haasan Tweet Viral On Workers Collects At Bandra Mumbai During Lockdown

ગઈકાલે એટલે કે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ 3 મે સુધી દેશમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી હતી. જે બાદ પોતાના વતન જવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જમા થઈ ગયા હતા. જેના કારણે ભીડને ત્યાંથી હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ મજૂરોની માંગ હતી કે, તેઓ પોતાના વતન પાછા જઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ