દુર્ઘટના / સાઉથના સુપરસ્ટારની દરિયાદિલી: ફિલ્મના સેટ પર જીવ ગુમાવનારના પરિવારને કરી આટલા કરોડની મદદ

Kamal Haasan to donate Rs 1 crore each to family of deceased

અભિનેતા કમલ હાસને ઇન્ડિયન 2ના સેટ પર થયેલી દુર્ધટનામાં જીવ ગુમાવનાર ત્રણ ક્રૂ મેમ્બર્સના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં કમલ હાસન અને પ્રોડક્શન હાઉસ લાઇકાએ ઇન્ડિયન 2ના સેટ પર થયેલી દુર્ધટનામાં ત્રણ લોકોની મોત પર શોક વ્યક્ત કર્યો હતો. આ દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ