ખુલાસો / કમલ હાસને 16 વર્ષની રેખાને તેમની સહમતી વગર કિસ કરી હતી, રેખાએ કર્યો ખુલાસો

Kamal Haasan kissed 16 year old Rekha without his consent Rekha revealed

તમિલ એક્ટ્રેસ રેખાએ સુપરસ્ટાર કમલ હાસનને લઈ કહ્યું છે કે ફિલ્મ પુન્નાઈગાઈ મન્નાનના એક સીન માટે કમલ હાસને મારી સહમતી વગર કિસ કરી હતી. રેખાએ એક અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હય અનેકવાર આ વાત કરી ચુકી છું કે મારી સહમતિ વગર આ સીન શૂટ કરવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ