કામાખ્યા મંદિરના ગુપ્ત રહસ્ય / માતાજીની મૂર્તિ નહીં યોનિની થાય છે પૂજા, આખી નદીનું પાણી થઈ જાય છે લાલ: અઘોરીઓનો છે ગઢ

kamakhya temple Unknown secret facts about temmple

આસામથી અમુક કિમી દૂર હાજર કામાખ્યા મંદિરને શક્તિપીઠના રૂપમાં ઓળખવામાં આવે છે. અહીં દેવીની યોનીની પૂજા થાય છે. જણાવી દઈએ કે ત્રણ દિવસ સુધી અહીં માસિક ધર્મ વખતે મંદિરના કપાટ બંધ રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ