બોલિવુડ / VIDEO: અરેરે! ખરી ગયા છે ઋતિક રોશનના વાળ? બોલિવુડના ખાને જ વાયરલ કર્યો વીડિયો

kamaal rashid khan shared a video of hrithik roshan bald patches

ઋતિક રોશનનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને તેમના ચાહકોના હોશ ઉડી ગયા. આ વીડિયોને જોયા બાદ કેટલાંક લોકો તેમની ટીકા કરી રહ્યાં છે તો કેટલાંક લોકો તેમને સાથ આપી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ